Pages

Search This Website

Tuesday 27 February 2018

ITI Students Online Tution Fee Paymet For Gujarat Students

આઈ.ટી.આઈ/આઈ.ટી.સી માં પ્રવેશ મેળવેલ તાલીમાર્થીઓને ઓનલાઈન તાલીમી ફી ભરવા અંગેની સામાન્ય સુચના 
રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, બ્લોક ન .૧,
 ત્રીજો માળ, ડૉ. જીવરાજ મહેતા  ભવન
ગાધીંનગર (ગજુરાત રાજ્ય).



ફી ભરવાની વેબસાઇટ HTTPS://E-TRAMS.GUJARAT.GOV.IN

ફી ની રક્મ -૬૦૦/-
ફી ટાઇપ -ટ્યુશન 

આઈ.ટી.આઈ./આઈ.ટી.સી માાં પ્રવેશ મેળવ્યા બાદ ઉમદેવારેનીચેના કોષ્ટક પ્રમાણે ફી ભરવાની રહશે .દરેક ઉમેદવારે  સૌ પ્રથમ  ONLINE PAYMENT TYPE નસીલેકટ કરવાનો રહશે .ત્યારબાદ પોતાનો એનરોલ્મેન્ટ નંબર,જન્મ તારીખ,મોબાઈલ નબર,તર્થા ઈ-મેઈલ આઈ.ડી. જેવી નવગતોની ફરજીયાત એન્ટ્રી કરવાની રહશે .ત્યારબાદ GO બટન પર ક્લીક  કરવાર્થી ઉમેદવારની પ્રવેશની નવગતો ઉપલબ્ધ બનશેતર્થા ફી માટે માન્ય એન્ટ્રીની ચકાસણી માટેપેજ ઉપલબ્ધ ર્થશે.



નીચેના ઉમેદવારો ને ફી ભરવાની રહેશે ( ટ્યુશન ફી-૬૦૦/- રુપિયા)

  1. જનરલ 
  2. સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત(બક્ષીપંચ)
નીચેના ઉમેદવારો ને ફી ભરવાની રહેશે  નહી( ટ્યુશન ફી મુક્તિ મળેલ છે)

  1. અનુસુચિત જન જાતિ 
  2. અનુસુચિત  જાતિ 
  3. મહીલાઓ 
  4. દીવ્યાંગ 
ઉમેદવાર પોતાની તાલીમી ફી NET BANKING ધ્વારા તર્થા PAYMENT GATEWAY ધ્વારા ઓનલાઈન ભરી શકશે.

PAYMENT GATEWAY ધ્વારા ફી ભરવા માટેઉમેદવાર નીચેના ઓપ્શન ધ્વારા પોતાની ફી ભરી શકશે.
  1.  NET BANKING
  2.  CREDIT CARD 
  3. DEBIT CARD 
  4. MOBILE PAYMENTS

1 comment:

  1. One of the greatest advantages is, of course, the ratio of teachers to students. With tuition centres, you can have one lone teacher instructing dozens of students. With all the topics and exercises to cover in just an hour or two, how can the tuition teacher cater to the individual needs of every student? tutors Gold Coast QLD

    ReplyDelete

Please Comment Your Questions, Queries or Suggestions